ઘરે બેઠા કરો પવિત્ર યાત્રાધામોના લાઈવ દર્શન. સોમનાથ, સાળંગપુર અને અન્ય મંદિરોની આરતી અને દર્શનનો લહાવો હવે એક જ જગ્યાએ.